Friday, April 1, 2016

એડવીન



એક સભામાં કોમેડિયન એડવીન નો પરિચય આપતા અધ્યક્ષે કહ્યું: ' આ છે હાસ્યનો પટારો!! મિ. એડવીન! તેઓ ચેહરા ઉપરથી હમેશ મુર્ખ જેવા દેખાય છે, પણ હકીકતમાં તેઓ એવા નથી....'
એમની વાત પૂરી થાય એ પહેલાં જ એડ્વીને માઈક સામે પહોચી જઈ કહ્યું: ' અધ્યક્ષશ્રી અને મારામાં ફક્ત આ જ વિરોધાભાસ છે. . . !'

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...