Friday, April 1, 2016

પિકાસો



પિકાસો (1821-1973)

વિશ્વપ્રસિદ્ધ ચિત્રકાર પિકાસોએ એકવાર મિત્રોને પોતાના ઘેર જમવા બોલાવ્યા હતા. વાતવાતમાં એક મિત્રે તેમનું ટીખળ કરતા કહ્યું: "પિકાસો!! તારા ઘરની દીવાલો પર તારું એક પણ ચિત્ર નથી. તો શું એ તને ગમતાં નથી??"
પિકાસોએ હાસ્ય વિખેરતા જવાબ આપ્યો: " એવું નથી મિત્ર!  મારાં ચિત્રો મને ગમે છે ખરા, પણ એ એટલા મોંઘા હોય છે કે મને પોસાતા નથી !!! "

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...