ફોન્તેનેલ


ફોન્તેનેલની પ્રશંષા કરવાની રીત અનોખી હતી. એક વાર એક પાર્ટીમાં, ( એ વખતે એમની ઉંમર સત્તાણું વર્ષની હતી) અત્યંત લાવણ્યમયી યુવતી પાસેથી એના સામે જોયા વિના જ એ પસાર થયો.
"" અરે!!! તમે મારી સામે નજર પણ ન કરી!! "" યુવતીએ સહેજ રીસથી કહ્યું.
"મેડમ!!!" વૃદ્ધ ફોન્તોનેલે હસીને કહ્યું, ' તમારી સામે નજર કરત તો આગળ એક ડગલું પણ હું ભરી ન શકત !!"

Comments

Popular posts from this blog

પૃથ્વી ગોળ છે અને એના પરિઘની ચોક્કસ માપણી ખરેખર કોણે સાબિત કરી?

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત

આ કવિતા એટલે શું?