પિકાસો


પોતાના પોટ્રેઈટ માટે ગર્ટ્યુંડ સ્ટેઇને પિકાસોને એંશી સીટીંગ આપ્યાં, છતાં ચિત્રકારને (પિકાસોને) સંતોષ ન થયો. પોતે ચિતરેલ પોટ્રેઈટમાંથી ચેહરાનો ભાગ પિકાસોએ ભૂંસી નાખ્યો અને પછી સ્પેનમાં, જયારે તે એકલો હતો ત્યારે, સ્ટેઈનને જોયા વિના જ તેના ચેહરાનો ભાગ તેણે ચીતર્યો.
મિત્રોએ ફરિયાદ કરી કે સ્ટેઈનનો ચેહરો  પોટ્રેઈટમાં છે તેવો નથી. પિકાસોએ કહ્યું, "સમય જતાં તેનો ચેહરો એવો બની જશે."

-----  અને એ સાચો હતો !!!

Comments

Popular posts from this blog

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત

સમયનું મહત્વ

ભાઈ―બહેન