માર્શલ જોફ્રે


મોટા ભાગના લોકો એ જાણતા હતા કે, માર્નેની પહેલી લડાઈ માર્શલ જોફ્રે એ જીતી હતી, છતાં કેટલાક માણસો એ માનવા તૈયાર નહોતા. એક દિવસ એક પત્રકારે માર્શલ જોફ્રેને પૂછ્યું, 'માર્નેની લડાઈ ખરેખર કોણે જીતી, મને કહેશો?'
"એનો જવાબ હું આપી શકું તેમ નથી," જોફ્રે એ કહ્યું, " પરંતુ એક વાત હું તમને ખાતરીથી કહી શકું એમ છું કે, જો એ લડાઈ આપણે હારી ગયા હોત તો એનો બધો દોષ મારા શિરે આવત!"

Comments

Popular posts from this blog

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત

સમયનું મહત્વ

ભાઈ―બહેન