કફન

સારું છે આંખ ને પાંપણ નું કફન છે,
નહીતર આ આંખ માં ઘણું બધું દફન છે.....!
............................."ગમતીલા શબ્દો"®

Comments

  1. વાહ ખુબજ સુંદર આપશ્રીની હરેક પોસ્ટ માત્ર પોસ્ટ નથી પણ એવું લાગે છે કે જાણે કોઈએ પોતાના હૃદય રૂપ સહી ઘોળી ઘોળી ને લખી હોઈ

    ReplyDelete

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...

Popular posts from this blog

પૃથ્વી ગોળ છે અને એના પરિઘની ચોક્કસ માપણી ખરેખર કોણે સાબિત કરી?

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત

આ કવિતા એટલે શું?