ભૂલાભાઈ દેસાઈ

ભૂલાભાઈ દેસાઈ
ગાંધીયુગના સ્વાતંત્ર્યસેનાની ભૂલાભાઈ દેસાઈએ ઘણી જ ઓછી ઉંમરમાં વકીલાતની શરૂઆત કરી દીધી હતી. કોર્ટમાં અન્ય વયોવૃદ્ધ વકીલો ને જજોની સામે તેઓ એક છોકરડા જેવા દેખાતા હતા. એક વાર એક અંગ્રેજ જજે એમની મશ્કરી કરતાં કહ્યું : ‘મિ. ભૂલાભાઈ ! યુ આર એ ચાઈલ્ડ ઈન લૉ !’
એ સાંભળીને ભૂલાભાઈએ તરત જ જવાબ આપ્યો : ‘યુ આર રાઈટ માય લોર્ડ ! આઈ એમ એ ચાઈલ્ડ ઈન લૉ ઍન્ડ યુ આર એ ફાધર ઈન લૉ !

Comments

Popular posts from this blog

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત

સમયનું મહત્વ

ભાઈ―બહેન